તમિલનાડૂમાં ‘ચાય વાલા’ બન્યા CM, જાણો પન્નરસેલ્વમ કોણ છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2016 01:57 PM (IST)
તમિલનાડૂમાં ‘ચાય વાલા’ બન્યા CM, જાણો પન્નરસેલ્વમ કોણ છે
1

જયલલિતાની તસ્વીરને સામે રાખીને કેબિનેટ મીટિંગની અધ્યક્ષતા કરતા પણ તેઓ જોવા મળ્યા હતા. તે ઘણી વખત જયલલિતા માટે જાહેરમાં રોતા દેખાયા છે. આમ આવી રીતે પન્નરસેલ્વમ જયલલિતાને સમર્પિત રહ્યા છે. જેનું આજે તેમને પુરસ્કાર મળ્યો છે અને તે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે.

2

14 જાન્યુઆરી 1951માં જન્મેલા ઓ પનીરસેલ્વમ એક ચાની દુકાન ચલાવતા હતા. તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે ઓપીએનું માત્ર એક જ સપનું હતું. તે માત્ર પેરિયાકુલમ નગરપાલિકાની ચેયરમેન બનવા માંગતી હતી.પનીરસેલ્વમ જયલલિતાના પ્રતિ વફાદાર રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી જયલલિતાને દંડવચ પ્રણામ કરતી તસ્વીરો અહેવાલોમાં છપાતી રહી છે.

3

નવી દિલ્લી: ઓ પનીરસેલ્વમ જયલલિતાના નિધન પછી તમિલનાડૂના 19મા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. જયલલિતાના બીમાર થવાથી દોઢ મહિનાથી તે રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી હતા. તેમને જયલલિતાના સૌથી નજીકના અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.

4

જયલલિતાને ભ્રષ્ટાચારના મામલે જ્યારે સુપ્રીમ કોર્ટે વર્ષ 2001માં સજા સંભળાવી. તેના પછી 21 સપ્ટેમ્બર 2001માં પહેલી વખત તેઓ તમિલનાડૂના મુખ્યમંત્રી બન્યા હતા. 1 માર્ચ 2002 સુધી તેઓ તમિલનાડૂના 13મા મુખ્યમંત્રી બની રહ્યા હતા.

5

પનીરસેલ્વમ ઓપીએસ દક્ષિણની થેવર જાતિના છે. પોતાની જાતિથી તે પહેલા એવા વ્યક્તિ છે, જેમને આટલો ઉંચું રાજનૈતિક કરિયર હોય. 1970ના દશકમાં ઠેણીમાં પીવી કેંટીન નામની ચાની દુકાન ખોલી હતી. જેને 80ના દશકમાં તેમને પોતાના ભાઈને સોંપી દીધી હતી. બાદમાં તેનું નામ રોજી કેંટીન કરી નાંખવામાં આવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • તમિલનાડૂમાં ‘ચાય વાલા’ બન્યા CM, જાણો પન્નરસેલ્વમ કોણ છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો