✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

500ની જૂની નોટ વટાવવાનો આજે અંતિમ દિવસ, હવે પછી માત્ર બેન્કમાં જમા થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2016 08:40 AM (IST)
500ની જૂની નોટ વટાવવાનો આજે અંતિમ દિવસ, હવે પછી માત્ર બેન્કમાં જમા થશે
1

પરંતુ જો 15 ડિસેમ્બર બાદ પણ તમારી પાસે 500 અને 1000ની નોટ હોય તો તમે 30 ડિસેમ્બર સુધી તેને તમારા બેંક ખાતામાં જમા કરાવી શકો છો. જનધન ખાતામાં જમા કરાવવા માટેની મર્યાદા 50 હજાર રૂપિયા છે. બચત ખાતામાં જૂની નોટ જમા કરાવવા માટે કોઈ મર્યાદા નથી. જો તમે અઢી લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવો છો તો ધ્યાન રાખો કે તમારી પાસે તે રકમ ક્યાંથી આવી છે તેના માન્ય પૂરાવા હોવા જોઈએ.

2

ઉપરાંત સ્થાનિક નિગમોના બિલ-દંડ, ઘરની વીજળી/પાણીના બિલ, કોર્ટ ફી, સરકારી દુકાનોથી બીજ, સરકારી સ્કૂલની બે હજાર રૂપિયા સુધીની ફી, સરકારી કોલેજોની ફી, 500 રૂપિયા સુધીના પ્રીપેડ મોબાઈલ રિચાર્જ અને ટોલ પ્લાઝા પર જૂની 500ની નોટ ચાલશે.

3

સરકારી હોસ્પિટલ, ફાર્મસી, સહકારી ભંડારથી 5 હજાર રૂપિયા સુધીનો સામાન, મિલ્ક બૂથ, શ્મશાન ઘાટ/કબ્રસ્તાન, એલપીજી સિલિન્ડર, સ્મારકોની ટિકિટ માટે ગુરુવારે મધરાત સુધી 500ની જૂની નોટ ચાલશે.

4

નવી દિલ્હીઃ 500ની જૂની નોટ આજે મધરાત બાદ ક્યાંય નહીં ચાલે. સરકારે 500ની જૂની નોટના ચલણની ડેડલાઈન 15 ડિસેમ્બર નક્કી કરી હતી. જણાવીએ કે સરકાર પેટ્રોલ પંપ, રેલવે, સરકારી બસ, એરપોર્ટ અને મેટ્રોમાં પહેલા જ 500ની નોટ બંધ કરી ચૂકી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 500ની જૂની નોટ વટાવવાનો આજે અંતિમ દિવસ, હવે પછી માત્ર બેન્કમાં જમા થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.