✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના કયા રાષ્ટ્રીય નેતાના ઘરે થઈ ચોરી, ચોર ઘરમાંથી શું-શું લઈ ગયો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jul 2018 11:46 AM (IST)
કોંગ્રેસના કયા રાષ્ટ્રીય નેતાના ઘરે થઈ ચોરી, ચોર ઘરમાંથી શું-શું લઈ ગયો, જાણો વિગત
1

તમને જણાવી દઈએ કે, ચિદંબરમ અને તેમના પરિવાર માટે સમય ખરાબ ચાલી રહ્યો છે. એક બાજુ ચિદંબરમનું નામ INX મીડિયા કેસમાં ચાલી રહ્યું છે તો બીજી બાજુ તેમના એક સંબંધીના ઘરે તેની હત્યા કરી દેવાઈ હતી.

2

પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદંબરમના ઘરે ચોરીની ઘટના બની છે. ચોરી ચિદંબરમના તમિલનાડુ સ્થિત નુંગમબક્કમ ઘરે થઈ છે. તેમના ઘરમાંથી ડાયમંડ જ્વેલરી અને 1 લાખ 10 હજાર રૂપિયા ગુમ થયા છે. તેમની ફરિયાદ નુંગમબક્કમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

3

પી.ચિદંમબરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. જેની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હજુ આ અંગે કંઈ જણાવ્યું નથી કે ચોરી કોણે કરી. ચોરી થઈ તે દરમિયાન ઘરમાં કોણ-કોણ હાજર હતું. તે તમામની પોલીસ તપાસ કરી રહી છે.

4

હાલમાં ચિદંબરમના એક સંબંધીનું અપહરણ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. 47 વર્ષીય શિવમૂર્તિ વ્યવસાયે ગારમેન્ટ એક્સપોર્ટર હતા. તે 24 જૂને અચાનક ગુમ થયા હતા ત્યારબાદ 25 જૂને તેમના પરિવારે તિરૂપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ દાખલ કર્યો હતો. પોલીસના મતે, શિવમૂર્તિનું ત્રણ લોકોની એક ગેંગે અપહરણ કર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોંગ્રેસના કયા રાષ્ટ્રીય નેતાના ઘરે થઈ ચોરી, ચોર ઘરમાંથી શું-શું લઈ ગયો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.