મમતા બેનરજીએ ક્યા મુખ્યમંત્રીને ગણાવ્યા ગદ્દાર., જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2016 12:09 PM (IST)
મમતા બેનરજીએ ક્યા મુખ્યમંત્રીને ગણાવ્યા ગદ્દાર., જાણો શું છે કારણ
1

2

પટણાના ગર્દનીબાગમાં આયોજીત સભાને સંબોધિત કરતા તેમને કહ્યું, ‘જે નોટબંધીનું સમર્થન કરશે, તેને હું છોડીશ નહીં.’ કોઈનું નામ લીધા વગર મમતાએ કહ્યું કે જે પણ નોટબંધીનું સમર્થન કરી રહ્યું છે તે ‘ગદ્દાર’ છે.

3

પીએમ પર નિશાન સાંઘતા મમતાએ કહ્યું કે બિગ બઝારના બિગ બૉસ આપણા દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. તેમને કહ્યું કે બાળકો પણ હાલના દિવસોમાં કહી રહ્યા છે કે પેટીએમનું બીજું નામ પેપીએમ છે. મમતાએ કહ્યું કે મુશ્કેલીના સમય ઘરની મહિલાઓ જ પોતાનું સેવિંગ આપે છે. મોદીએ આ બધુ ખતમ કરી નાંખ્યું. આ સ્ત્રીધન અને સ્ત્રી શક્તિનું અપમાન છે.

4

પટણા: નોટબંધી વિરુદ્ધ બિહારમાં ધરણા કરવા આવેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નોટબંધી મુદ્દા પર કેંદ્ર અને બિહાર સરકાર પર ચારે બાજુથી હુમલો કર્યો છે. મમતાએ જે રીતે નરેંદ્ર મોદી સરકાર પર હુમલો કર્યો, તે રીતે નોટબંધીના અન્ય સમર્થકો માટે કર્યો હતો.

5

તે વખતે મમતાએ રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદની પ્રશંસા કરી હતી. મમતાએ કહ્યું કે જે પાર્ટીઓ નોટબંધીના મુદ્દે અમારું સમર્થન કરી રહી છે, હું તેમનો આભાર માનું છું. તેમને કહ્યું કે લાલૂજીની ઈજ્જત એટલા માટે કરીએ છીએ કારણ કે તેમને સાથ આપ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મમતા બેનરજીએ ક્યા મુખ્યમંત્રીને ગણાવ્યા ગદ્દાર., જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો