✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દેશના દરેક નાગરિક પર છે 53,796 રૂપિયાનું દેવું, સરકારના વિકાસ ખર્ચને કારણે વધ્યો ભાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Dec 2016 08:36 AM (IST)
દેશના દરેક નાગરિક પર છે 53,796 રૂપિયાનું દેવું, સરકારના વિકાસ ખર્ચને કારણે વધ્યો ભાર
1

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2015-16માં જેટલું દેવું છે તેના પર વ્યાજ 4,41,659 રૂપિયા રહ્યું છે. જેટલીએ કહ્યું કે પ્રતિ વ્યક્તિ દેવામાં વધારો મુખ્યરૂપથી વિકાસ માટે થયેલા વધારે ખર્ચને કારણે આવ્યો છે. સરકારના પ્રતિ વ્યક્તિ દેવમાં વિદેશી દેવું, આંતરિક દેવું અને અન્ય દેવું સામેલ છે.

2

ઉંચો વૃદ્ધિદર મેળવવા માટે વિકાસ ખર્ચના કારણે પ્રતિ વ્યક્તિ દેવામાં વધારો નોંધાયો છે. માર્ચ 2015ના અંત સુધીમાં પ્રતિ વ્યક્તિ દેવું 49,270 રૂપિયા હતું. માર્ચ, 201ના અંત સુધી આ દેવું માત્ર 30,171 રૂપિયા હતું.

3

નવી દિલ્હીઃ દેશના દરેક નાગરિક પર હાલમાં 53,796 રૂપિયાનું દેવું છે. પ્રતિ વ્યક્તિ દેવાનો આંકડો માર્ચ 2016માં 9 ટકા વધીને 53,796 રૂપિયા પર પહોંચી ગયો છે. પ્રતિ વ્યક્તિ દેવાની ગણતરી કેન્દ્ર સરકારના દેના આધારે કરવામાં આવે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દેશના દરેક નાગરિક પર છે 53,796 રૂપિયાનું દેવું, સરકારના વિકાસ ખર્ચને કારણે વધ્યો ભાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.