આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવના કારણે મોદી સરકારની સતત આલોચના થઈ રહી છે. જોકે ચાર ઓક્ટોબરે કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.50 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. તેમ છતાં લોકોને ભાવવધારાથી રાહત મળી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો-ઘટાડો કરવામાં આવ્યો નહોતો. આ પહેલા સતત 11 દિવસ સુધી ડીઝલના ભાવમાં 2.74 પૈસાનો વધારો થયો હતો. જ્યારે પેટ્રોલના ભાવમાં 1.33 પૈસાનો વધારો થયો હતો.
નવી દિલ્હીઃ ઓઈલની કિંમતમાં સતત 11 દિવસના વધારા બાદ આજે આમ આદમીને થોડી રાહત મળી છે. ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે રાજધાનીમાં દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 82 રૂપિયા 62 પૈસા અને ડીઝલનો ભાવ 75 રપિયા 58 પૈસા પ્રતિ લીટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -