✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલ અને ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો, જાણો શુ છે નવો ભાવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2016 09:08 PM (IST)
1

અધિકારીઓના અનુસાર અંતરરાષ્ટ્રીય બજારમાં કીંમતની વૃદ્ધિ બાદ રૂપિયો ડૉલરના મુકાબલે મજબૂત થઈને 68.23 રૂપિયાથી 68.05 આવવાથી થોડી રાહત થઈ છે. હાલમાં દિલ્લીમાં પેટ્રોલ 66.10 રૂપિયા તથા ડીઝલ 54.57 રૂપિયા પ્રતિ લીટર છે

2

ઈંડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલીયમ તથા હિંદુસ્તાન પેટ્રોલીયમ દરેક મહિનાના પ્રથમ અને 16 તારીખે અંતરરાષ્ટ્રીય બજારમા આધાર પર ભાવમાં સંશોધન કરે છે.

3

શુક્રવાર મધરાતથી નવો ભાવ લાગૂ કરવામાં આવશે. આ પહેલા સાર્વજનિક કંપનીયોએ પેટ્રોલના ભાવમાં 2.26 રૂપિયા તથા ડિઝલના ભાવમાં 1.78 રૂપિયા પ્રતિ લીટરની ભાવ વધારાની યોજના ટાળી હતી.

4

નવી દિલ્લી : પેટ્રોલના ભાવમા 2.21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 1.79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પેટ્રોલ અને ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો, જાણો શુ છે નવો ભાવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.