લાલ કિલ્લા પરથી મોદીએ કેસરી પાઘડીમાં કર્યું સંબોધન, પાંચેય વખત પહેરી છે અલગ અલગ પાઘડી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Aug 2018 07:53 AM (IST)
1
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહ્યા છે. આ વખતે તેમણે કેસરી પાઘડી પહેરી છે. મોદી દર વર્ષે તેમના ભાષણમાં અલગ અલગ પાઘડી પહેરે છે. છેલ્લા 4 વર્ષમાં મોદીએ સ્વતંત્રતા દિવસે સંબોધન વખતે પહેરેલી પાઘડી પર એક નજર.
2
2017માં વડાપ્રધાન મોદીએ લહેરિયાની પાઘડી પહેરીને 56 મિનિટનું ભાષણ આપ્યું હતું.
3
2016માં મોદી આમ આદમીની જેમ ગુલાબી પાઘડીમાં નજરે પડ્યા હતા અને આ જ વર્ષે તેમણે 94 મિનિટનું ભાષણ આપ્યું હતું.
4
2015માં મોદીએ પીળા રંગની પાઘડી પહેરી હતી.
5
2014માં મોદી વડાપ્રધાન બન્યા હતા. આ વર્ષે તેમણે જયપુરી પાઘડી પહેરીને ભાષણ કર્યું હતું.