✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરક્ષિત રોકાણ પર વડાપ્રધાન મોદીનો વિશ્વાસ, આ જગ્યાઓ પર રોક્યા છે પૈસા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Sep 2018 05:01 PM (IST)
1

વડાપ્રધાનના નિવેશને જોઇને આ સ્પષ્ટ થાય છે કે, તે સુરક્ષિત રોકાણ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે. તેમને શેર બજારમાં સીધા રોકાણથી પોતાને દુર જ રાખ્યા છે.

2

સોના પર પણ રાખ્યો છે વિશ્વાસઃ- વડાપ્રધાને સોનામાં 1,38,060નું રોકાણ કર્યુ છે. તેમને 4 સોનાની વિંટી ખરીદી છે. તેનું વજન લગભગ 45 ગ્રામ છે. તેને 30680/10 ગ્રામના હિસાબે ખરીદવામાં આવ્યું છે.

3

એલઆઇસી પૉલીસીઃ- એક સામાન્ય ભારતીયની જેમ પીએમ મોદીએ પણ એલઆઇસી પર વિશ્વાસ રાખ્યો છે. તેમને એલઆઇસી પૉલીસીમાં 1,59,281 રૂપિયા (31 માર્ચ, 2018 સુધી) રોકાણ કર્યુ છે.

4

NSC:- આ ઉપરાંત પીએમ મોદીએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં પણ રોકાણ કર્યુ છે. માહિતી અનુસાર 31 માર્ચ, 2018 સુધી તેમને એનએસસીમાં 5,18,235 રૂપિયાનું રોકાણ કર્યુ છે.

5

બૉન્ડ્સઃ- વડાપ્રધાન મોદીએ એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડમાં રોકાણ કર્યુ છે. આ ટેક્સ સેવિંગ્સ બૉન્ડ્સમાં પીએમ મોદીએ 20 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ છે. તેમને આ રોકાણ 25 જાન્યુઆરી, 2012એ કર્યુ હતું.

6

બેન્કમાં જમાઃ- વડાપ્રધાન મોદીની પાસે બેન્કમાં એફડી અને સેવિંગ્સ એકાઉન્ટમાં 11,29,690 રૂપિયા જમા છે. બેન્કમાં જમા રાશિ ઉપરાંત તેમને બૉન્ડ્સમાં પણ રોકાણ કર્યુ છે.

7

આ વિગતવાર માહિતીથી ખબર પડે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષિત રોકાણમાં વધારે વિશ્વાસ રાખે છે. જાણો પીએમ મોદીએ કઇ કઇ જગ્યાએ કર્યુ છે રોકાણ.

8

નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચલ-અચલ સંપતિની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી છે. તે અનુસાર પીએમ મોદીની પાસે લગભગ 50 હજાર રૂપિયાની કેશ અવેલેબલ છે. જોકે, તેમને કેટલીક જગ્યાઓ પર રોકાણ પણ કર્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સુરક્ષિત રોકાણ પર વડાપ્રધાન મોદીનો વિશ્વાસ, આ જગ્યાઓ પર રોક્યા છે પૈસા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.