સભામાં મંચ પર મોદીએ સ્વયં નમીને આદિવાસી મહિલાને પહેરાવી ચપ્પલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Apr 2018 04:15 PM (IST)
1
આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમની સાથે વાત પણ કરી હતી.
2
3
4
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાનો શુભારંભ કરાવવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક આદિવાસી મહિલાને ખુદ ચપ્પલ પહેરાવી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
5
અનેક લોકોએ મોદીના પગલાંને નવી પહેલ ગણાવી તો ઘણા લોકોએ પીએમ એક્ટિંગ કરતાં હોવાની પ્રતિક્રિયા પણ આપી છે.
6
PM મોદીએ ચરણ પાદૂકા સ્કીમ અંતર્ગત આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવી હતી.