PM મોદી હિમાચલપ્રદેશના કિન્નૌર પહોંચ્યા, ITBPના જવાનો સાથે ઉજવી દિવાળી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Oct 2016 12:49 PM (IST)
1
2
નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદી દિવાળી મનાવવા માટે હિમાચલપ્રદેશના કિન્નૌર પહોંચ્યા હતા. મોદીએ અહીં ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. બાદમાં મોદી ત્યાંથી દિલ્લી આવવા રવાના થઇ ગયા છે. નોંધનીય છે કે મોદીએ આજે પોતાની મન કી બાતમાં પણ આ દિવાળી દેશના જવાનો સમર્પિત કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી.
3
4
5
6
7