PM મોદીએ સ્વર્ણ મંદિરના લંગરમાં પીરસ્યુ ભોજન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2016 08:47 AM (IST)
1
મંદિર પરિસરમાં રંગીન લાઈટો અને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. અને બન્ને નેતાઓને મંદિર પરિસરના અલગ-અલગ ભાગોમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાની અને મોદીએ સ્વર્ણ મંદિરમાં માથું ટેકવ્યું અને ઠંડી હોવા છતાં લગભગ 30 મિનિટ ત્યાં વિતાવી હતી.
2
3
હરમિંદર સાહિબમાં હજારો લોકોએ ઘાની અને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
4
5
પીએમ નરેંદ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાની પંજાબના અમૃતસરમાં આયોજીત ‘હાર્ટ ઑફ એશિયા સંમેલન’માં પહોચ્યા પહેલા સ્વર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.
6
7
8
9
બન્ને નેતાઓને સ્વર્ણ મંદિરની 24 કેરેટ સોનાની પ્રતિકૃતિ, પાંચ પુસ્તકોનો એક સેટ તથા સરોપા અને શાલ ભેંટમાં આપવામાં આવ્યા હતા. આ સંમેલનમાં 14 દેશોના વિદેશ મંત્રી હાજર રહેશે.
10
પીએમ મોદીઆ સવર્ણ મંદિરની આ મુલાકાતમાં ગુરૂદ્વારાના લંગરમાં ભક્તોને ભોજન પીરસ્યુ હતું.