✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મિત્રો...: સાંજે આટલા વાગ્યે પીએમ મોદી દેશને કરી શકે છે સંબોધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2016 02:56 PM (IST)
1

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નોટબંધી પર બીજી વખત દેશને સંબોધિત કરશે. સુત્રોની જાણકારી મુજબ સાંજે પાંચ વાગે પ્રસારણ થશે. જેમાં ઘણી યોજનાઓની જાહેરાતની પણ સંભાવનાઓ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા પર પીએમ દેશની જનતાનો આભાર વ્યક્ત કરશે. આ સાથે જ 50 દિવસમાં સરકાર તરફથી શુ પગલા લેવામાં આવ્યા તેની પણ જાણકારી આપવામાં આવશે.

2

કેંદ્ર સરકાર ખેડૂતો, બેરોજગાર યુવાનો, બીપીઓલ યોજના અને પેંશન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંબોધનમાં તેના3 પર પણ કોઈ જાહેરાત કરી શકે છે.

3

8 નવેંબરના રોજ રાષ્ટ્રના નામે સંબોધન કરી કાળાનાણા પર રોક લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. લોકોને પોતાની જૂની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30 ડિસેંબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેનો સમય પૂર્ણ થઈ ગયો છે, ત્યારે અવુ માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નોટબંધીને લઈને કોઈ મોટી જોહેરાત કરી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મિત્રો...: સાંજે આટલા વાગ્યે પીએમ મોદી દેશને કરી શકે છે સંબોધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.