✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પીએમ મોદીએ કહ્યું- 'સાલ મુબારક', ટ્વીટ કરી ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Nov 2018 09:23 AM (IST)
1

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ નવા વર્ષ નિમિત્તે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમે પોતાના ટ્વીટર પર એક મેસેજ કરીને બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના અને હેલ્થી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

2

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતી સમાજનું નવુ વર્ષ છે, જેને ગુજરાતીઓ ધામધૂમથી ગુજરાત અને ગુજરાતની બહાર ઉજવી રહ્યાં છે. આજથી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2075 શરૂ થઇ રહ્યું છે.

3

4

દરવર્ષની જેમ આ વર્ષે વડાપ્રધાન મોદીએ પોતાની ટ્વીટ પર એક ટ્વીટ કરીને ગુજરાતીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જેમાં લખ્યું હતુ કે- 'New Year greetings to all Gujaratis. May the coming year lead to the fulfilment of all your aspirations. May everyone be healthy and happy. Saal Mubarak!'

  • હોમ
  • India-news
  • દેશ
  • પીએમ મોદીએ કહ્યું- 'સાલ મુબારક', ટ્વીટ કરી ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.