✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીએ 2018ની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2018 07:35 AM (IST)
1

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને નવા વર્ષની શુભકામના પાઠવતાં લખ્યું કે, તમામને નવા વર્ષની હાર્દિક શુભકામના. વર્ષ 2018માં તમામ દેશવાસીઓ અને સમગ્ર વિશ્વના જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ઉલ્લાસનો સંચાર થતો રહે.

2

મોદીએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ

3

વર્ષ 2017ના અંતિમ રવિવારે મનકી બાતમાં પણ પીએમ મોદીએ 2018નો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2018નો દિવસ મારા માટે એક સ્પેશ્યલ દિવસ છે. જેમને 21મી સદીમાં જન્મ લીધો છે તે 1લી જાન્યુઆરી, 2018થી એલિઝેબલ વૉટર્સ બનવાના શરૂ થઇ જશે. ભારતીય લોકતંત્ર, 21મી સદીના વૉટર્સના, ન્યૂ ઇન્ડિયા વૉટર્સ’નું સ્વાગત કરું છે.

4

નવી દિલ્હીઃ આજથી વર્ષ 2018ની શરૂઆત થઈ ગઈ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ આજે સવારે લખ્યું કે, ‘બધાને 2018ની શુભેચ્છા. આ વર્ષ દરેકની જિંદગીમાં આનંદ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.’ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદીએ 2018ની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.