✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યસભામાંથી નિવૃત્ત થતાં સાંસદોને મોદીએ કર્યું સંબોધન, કહ્યું- ગૃહના દરવાજા બંધ થયા, મારા કાર્યાલયના નહીં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Mar 2018 12:23 PM (IST)
રાજ્યસભામાંથી નિવૃત્ત થતાં સાંસદોને મોદીએ કર્યું સંબોધન, કહ્યું- ગૃહના દરવાજા બંધ થયા, મારા કાર્યાલયના નહીં
1

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, આ ગૃહનો દરવાજો તમારા માટે બંધ થયો છે પરંતુ વડાપ્રધાન ઓફિસનો દરવાજો તમારા માટે ખુલ્લો છે. તમે જ્યાં પણ રહેશો તમારા વિચારોથી યોગદાન આપશો.

2

પીએમે કહ્યું કે, દિલીપ ટર્કી અને સચિન તેંડુલકરનો લાભ આપણને આગામી દિવસોમાં નહીં મળી શકે. આ બંને પર ભારતને ગર્વ છે. ઉપસભાપતિ પીજે કુરિયનને અભિનંદન આપતાં કહ્યું કે તમારું હાસ્ય આ ગૃહ મિસ કરશે.

3

નવી દિલ્હીઃ રાજ્યસભામાંથી સેવાનિવૃત્ત થઈ રહેલા 40 સાંસદોની વિદાયના મોકા પર પીએમ મોદીએ ભાષણ આપતાં સૌથી પહેલાં સાંસદોને તેમની ઉત્તમ સેવાઓ અને યોગદાન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ ગૃહ વરિષ્ઠ મહાનુભાવોનું છે. તેમનો અનુભવ જ ગૃહને સારું બનાવે છે.

4

મોદીએ કહ્યું કે, ગૃહનું એક મહત્વ હોય છે અને તમે બધાએ આ ભૂમિકા બખૂબી નિભાવી છે. દેશ ઉજ્જવળ ભવિષ્યમાં દરેક સાંસદનું યોગદાન છે. સંસદમાં હંગામાના કારણે વિદાય પહેલા તમે લોકો બોલી ન શક્યા તે માટે આપણે બધા જવાબદાર છીએ. ત્રણ તલાકનું મહત્વપૂર્ણ બિલ થવાની પ્રક્રિયાનો હિસ્સો તમે નહીં હોવ તેનો રંજ રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાજ્યસભામાંથી નિવૃત્ત થતાં સાંસદોને મોદીએ કર્યું સંબોધન, કહ્યું- ગૃહના દરવાજા બંધ થયા, મારા કાર્યાલયના નહીં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.