✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પીએમ નરેન્દ્ર મોદીની સલાહ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Apr 2017 12:45 PM (IST)
1

પીએમ મોદીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે, દેશ લાંબા સમયથી આર્થિક અને રાજનીતિક અવ્યવસ્થાનો ભોગ બન્યું છે અને આ વિષય પર એક રચનાત્મક ચર્ચા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સમયનું યોગ્ય વ્યવસ્થાપન ન થવાને કારણે અનેક સારી પહેલ અને યોજનાઓ અપેક્ષિત પરિણામ નથી આપી શકી.

2

પ્રધાનમંત્રી મોદીએ ભ્રષ્ટાચાર ખત્મ કરવા અને સરકારી ખરીદીમાં પારદર્શઇતા વધારવા માટે જીઈએમ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે ભીમ અને આધાર જેવી પ્રોદ્યોગિકીના ઉપયોગથી રાજ્યોને ઘણી બચત થશે.

3

નીતિ આયોગની ગવર્નિગં કાઉન્સીલની ત્રીજી બેઠકમાં પોતાના સમાપન ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, નાણાંકીય વર્ષને હાલના એપ્રિલ-માર્ચને બદલે જાન્યુઆરી-ડિસેમ્બર કરવાની ભલામણ મળી છે. તેમણે રાજ્યોને આગ્રહ કર્યો કે તે આ સંબંધમાં પહેલ કરે.

4

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યોને કહ્યું કે, નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરો અને તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે, દેશમાં જ્યાં ખેતીની આવક ખૂબ જ મહત્ત્વપૂર્ણછે, ત્યાં બજેટ વર્ષ રીસિપ્ટ બાદ તરત જ તૈયાર કરવું જોઈએ.

  • હોમ
  • India-news
  • દેશ
  • નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પીએમ નરેન્દ્ર મોદીની સલાહ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.