પીએમ મોદીએ 11 હજાર ફૂટની ઉંચાઇએ જવાનો સાથે ઉજવી દિવાળી, મોં મીઠુ કરાવી પડાવ્યા ફોટા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2018 12:14 PM (IST)
1
2
તેમને ટ્વીટ કરી લોકોને દિવાળીના શુભકામના આપી, પીએમે ટ્વીટમાં લખ્યું 'દિવાળી લોકોના જીવનમાં ખુશીઓ અને સમુદ્ધિ લાવે.'
3
મહાર રેજિમેન્ટના જવાનોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના તહેવાર પર પહેલા તેમને મીઠાઇ ખવડાવી અને બાદમાં તેઓની સાથે ફોટો પણ પડાવ્યો હતો.
4
પીએમ મોદીએ 11 હજાર ફૂટની ઉંચાઇ પર રહેલા સેનાના બેઝ પર સેના પ્રમુખ અને આઇટીબીપીની ડીજી સાથે મુલાકાત કર્યા બાદ તેમને જવાનો સાથે દિવાળી મનાવી હતી.
5
નવી દિલ્હીઃ આજે આખા દેશમાં દિવાળી ધામધૂમથી ઉજવાઇ રહી છે, આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ભારત-ચીન બોર્ડર પર ITBP જવાનો સાથે દિવાળી મનાવી છે. PM મોદીએ બુધવારે દેહરાદૂન પહોંચ્યા અને ત્યાં ઉત્તરાખંડમાં ભારત-ચીન બોર્ડરની નજીક સ્થિત હર્ષિલમાં જવાનો સાથે ઉજવણી કરી છે.