SCO શિખર સંમેલનમાં પીએમ મોદીએ આપ્યો સુરક્ષાનો SECURE મંત્ર
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી શનિવારે પોતાના આ બેદિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. સંમેલનના સ્વાગત સમારોહમાં આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે મુલાકાત થઇ. આ પહેલા શનિવારે SCO સમિટમાં ત્યાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગના સીથે દ્વીપક્ષીય વાતચીત પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાથે તેમને આતંકવાદથી પીડિત અફગાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ગિનાએ શાંતિ માટે પગલાં ભર્યા છે, તેમનું દરેકે સન્માન કરવું જોઇએ.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ માટે પીએમ મોદીએ એક નવો મંત્ર પણ આપ્યો, જેને તેમને SECURE નામ આપ્યું. તેમને કહ્યું કે, સુરક્ષા માટે 6 પગલા જરૂરી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શાંધાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનને સંબોધિત કરી, આ દરમિયાન તેમને એસસીઓ સભ્ય દેશોને સંબોધિત કરતા કહ્યું કે, પાડોશિયોની સાથે કનેક્ટિવિટી પર ભારતનું દબાણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -