✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવા લુકમાં જોવા મળ્યા PM મોદી, તસવીર આવતાં જ થઈ ગઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Dec 2018 07:12 PM (IST)
1

પીએમ મોદીએ તેમના આ નવા લુકની તસવીર ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. પીએમ મોદીની આ તસવીર થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

2

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદામાન-નિકોબારમાં અનેક યોજનાઓની શરૂઆત કરાવવા શનિવારે સાંજે પોર્ટ બ્લેયર પહોંચ્યા હતા. જ્યાં તેમનો નવો લુક જોવા મળ્યો હતો. પીએમ મોદીએ દક્ષિણ ભારતમાં પહેરવામાં આવતો પારંપરિક પોશાક મુંડૂ પહેર્યો હતો.

3

કેટલાક યૂઝર્સે મોદીની પ્રશંસા કરતાં લખ્યું ‘ગ્રેટ પીએમ... તમારા જીવનમાંથી અમને પ્રેરણા મળે છે.’

  • હોમ
  • India-news
  • દેશ
  • નવા લુકમાં જોવા મળ્યા PM મોદી, તસવીર આવતાં જ થઈ ગઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.