✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડની કઈ અભિનેત્રી સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Nov 2018 03:30 PM (IST)
1

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પ્રમોદ દ્વારા પૈસા માંગતા સોનાક્ષીની ટીમ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. કંપનીનાં ડાયરેક્ટરે અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

2

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રમોદની કંપનીએ સોનાક્ષીની કંપનીનાં મેનેજર અભિષેક સિન્હાની વાત માનીને 24 લાખની રકમ જીએસટી લગાવીને સ્વાતિ સિન્હા અને સોનાક્ષી સિન્હાનાં ખાતામાં નખાવી હતી.

3

તેમની કંપનીએ દિલ્લીનાં સીરીફોર્ટ ઓડિટોરિયમમાં ફેશન શોનું આયોજન કરાવવાનું કામ લીધું હતું. આ માટે જુનમાં જ સોનાક્ષી પાસેથી ડેટ લઇને બૂકિંગ કરવામાં આવી હતી.

4

કંપનીનો દાવો છે કે, દિલ્લીમાં શો કરવા માટે કંપની પાસેથી સોનાક્ષીનાં ખાતામાં 28 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સાથે ટીમની ફ્લાઈટની ટીકિટ બૂક કરવામાં આવી હતી પરંતુ સોનાક્ષી કોઈ પણ જાણ કર્યાં વગર કાર્યક્રમમાં પહોંચી નહોતી. ઈન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીનાં માલિક પ્રમોદ શર્મા છે.

5

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સોનાક્ષી સહિત 7 લોકો પર ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ‘ઈન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપની’એ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી અને મેનેજર સહિત અન્ય 5 લોકો સામે છેતરપીંડિનો આરોપ લગાવ્યો છે.

6

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ‘દબંગ ગર્લ’નાં નામે ઓળખાય છે. સોનાક્ષી સિન્હા સામે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ધમકાવવાનો આરોપ લાગ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બોલિવૂડની કઈ અભિનેત્રી સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.