✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UP: બટાટાના ઓછા ભાવથી નારાજ ખેડૂતોઓ વિધાનસભા, CM હાઉસ બહાર કર્યા ઢગલા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2018 09:31 AM (IST)
1

જોકે અનેક બટાટા વાહનોના ટાયર નીચે દબાઇને ખરાબ થઈ ગયા છે. સરકાર બટાટાના લઘુત્તમ ટેકાના ભાવ વધારે તેવી સરકારની માંગ છે.

2

વિધાનસભા, મુખ્યમંત્રી નિવાસ સ્થાન નજીક બટાટા ફેંકવામાં આવ્યો હોવાના અહેવાલથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઓફિસરો તેમની ઈજ્જત બચાવવા માટે બટાટા ત્યાંથી કચરાના વાહનોમાં ભરાવી રહ્યા છે.

3

બટાટાના ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં નારાજગી છે. તેના વિરોધ સ્વરૂપે ખેડૂતોએ લખનઉની સડકો પર સેંકડો બોરી બટાટા ફેંકી દીધા છે. ખેડૂતોને માર્કેટમાં 4 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે. જ્યારે ખેડૂતો સરકારે પાસેથી 10 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ માંગી રહ્યા છે.

4

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં બટાટા ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. પાકના ઓછા ભાવથી અકળાયેલા ખેડૂતોએ અનેક ક્વિન્ટલ બટાટા મુખ્યમંત્રી નિવાસ અને વિધાનસભા સામે ફેંકી દીધા છે. શુક્રવારે રાતથી જ ખેડૂતોઓ સડકો પર બટાકા ફેંકવાનું શરૂ કર્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • UP: બટાટાના ઓછા ભાવથી નારાજ ખેડૂતોઓ વિધાનસભા, CM હાઉસ બહાર કર્યા ઢગલા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.