✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાપાનમાં કેટલી તીવ્રતાનો આવ્યો ભૂંકપનો આંચકો, સમગ્ર શહેરમાં મચી ગઈ દોડધામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jun 2018 10:47 AM (IST)
જાપાનમાં કેટલી તીવ્રતાનો આવ્યો ભૂંકપનો આંચકો, સમગ્ર શહેરમાં મચી ગઈ દોડધામ
1

2

3

4

5

મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, ભૂકંપથી 15માંથી એક પણ પરમાણુ રિએક્ટર પ્રભાવિત થયા નથી. ભૂકંપ બાદ ઓસાકામાં લગબગ 170,000 લોકોના ઘરમાં વીજળી ગુલ થઇ ગઇ છે.

6

ઓસાકા, શિગા, ક્યોતો, અને નારામાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલવે સેવામાં અડચણ ઉભું થયું છે.

7

જાપાનના મોસમ વિભાગના મતે ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સવારે 7.58 વાગ્યે આવ્યો હતો. સુનામીની ચેતવણી હજુ આપી નથી. કહેવામાં આવી રહ્યો છે કે આ જાપાનમાં આવેલો છેલ્લાં કેટલાંક સમયનો સૌથી ખતરનાક ભૂકંપમાંથી એક છે.

8

સમાચાર એજન્સી ‘ક્યોદો’ના મતે ઓસાકાના ઉત્તરમાં સ્થિત સ્વિમિંગ પુલ પરિસરમાં દિવાલ પડતા 9 વર્ષની બાળકી ફસાઈ ગઇ હતી, ત્યારબાદ તેના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

9

ભૂકંપને કારણે કેટલીય બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ તો ક્યાંક દિવાલો પણ પડી ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર મૃતકમાં બાકીના બે લોકોની ઉંમર અંદાજે 80 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના લીધે કેટલીય બિલ્ડીંગોમાં આગ પણ લાગી હતી.

10

જાપાનના પશ્ચિમી શહેર ઓસાકામાં આવેલા ભયંકર ભૂકંપમાં નવ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવારે વહેલી સવારે ઓસાકામાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.1ની જાણવા મળી હતી. ભૂકંપ બાદ આખા શહેરમાં મેટ્રો ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જાપાનમાં કેટલી તીવ્રતાનો આવ્યો ભૂંકપનો આંચકો, સમગ્ર શહેરમાં મચી ગઈ દોડધામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.