મોંધવારીના માર વચ્ચે CNGના ભાવમાં વધારો, જાણો નવો ભાવ શું હશે?
નવી દિલ્લી: નોટબંધીની વચ્ચે જનતાને મોંધવારીનો એક વધુ ઝટકો લાગ્યો છે. આજથી દિલ્લી અને એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં સીએનજી 1.85 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે નોયડામાં 2.15 રૂપિયા પ્રતિ કિલો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાથે નૉન પીક ઑવર્સમાં સીએનજી રીફિલિંગમાં પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આઈજીએલ રાત્રે 12.30થી 5.30ની વચ્ચે 1.50 પ્રતિ કિલોનું ડિસ્કાઉંટ આપી રહી છે. તેની સિવાય દિલ્લીમાં પીએનજી 1.05 પ્રતિ એસસીએમમાં વધારાની સાથે 24.05 પ્રતિ એસસીએમના ભાવે મળશે, જ્યારે નોયડા, ગ્રેટર નોયડા અને ગાજિયાબાદમાં આ 25.56 પ્રતિ એસસીએમના ભાવથી મળશે.
વધેલો ભાવ શનિવાર રાત્રે 12 વાગ્યાથી લાગૂ પડશે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડની જાણકારી આપી છે કે સીએનજી-પીએનજીના ભાવોમાં વધારો ગેસના ભાવ વધારાની કિંમતને લીધે થયો છે. ભાવ વધારો પછી દિલ્લીમાં જ્યાં સીએનજી 37.30 રૂપિયા પ્રતિ કિલો મળશે, જ્યારે નોયડા. ગ્રેટર નોયડા, ગાજિયાબાદમાં 42.75 પ્રતિ કિલો મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -