રાજકારણમાં પ્રવેશ કરશે આ જાણીતા ક્રિકેટરની પુત્રી, જાણો વિગતે
અમૃતસરઃ 1988 રોડરેઝ મામલામાં નવજોત સિદ્ધુને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેની દીકરી રાબિયા સિદ્ધુએ મીડિયા સમક્ષ ખુશી વ્યક્ત કરી હતી. રાબિયાએ સૌથી પહેલા ભગવાન અને કોર્ટનો આભાર માન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિતા નવજોત સિંહ સિદ્ધુ અને માતા સાથે રાબિયા.
થોડા સમય પહેલા રાબિયાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
રાબિયા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને સતત તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
રાબિયાએ પ્રાઇમરી એજ્યુકેશન પટિયાલાની પાદવિંદ્ર પબ્લિક સ્કૂલમાંથી લીધું છે. 2009થી2013 દરમિયાન પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ 2013માં સિંગાપુરની લસલ્લે કોલેજ ઓફ ધ આર્ટ્સમાં ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો છે.
તેણે કહ્યું કે, જો પંજાબનું ભલું થતું હોય તો રાજકારણમાં આવવા માટે તૈયાર છું.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રાબિયાએ રાજકારણમાં આવવાનો સંકેત આપ્યો છે. રાબિયાએ કહ્યું કે, જો પપ્પા ઈચ્છશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -