✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીએ ગડકરી પર કર્યો કટાક્ષ, કહ્યું- 'તમે સાચુ બોલ્યા, ક્યાં છે નોકરીઓ?'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Aug 2018 12:17 PM (IST)
1

તેમને કહ્યું કે એક વિચાર રહે છે કે ગરીબ હોય છે, તેની કોઇ જાતી, પંથ કે ભાષા નથી હોતી. તેનો કોઇ ધર્મ નથી હોતો. મુસ્લિમ, હિન્દુ કે મરાઠા (જાતિ), બધા સુમદાયોમાં એક જથ્થો છે. જેની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ભોજન નથી.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરૂ થઇ ગયું છે.

2

3

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, જો અનામત આપી દેવામાં આવે તે પણ ફાયદો નથી. કેમકે નોકરીઓ જ નથી. બેન્કમાં આઇટીના કારણે નોકરીઓ ઘટી છે. સરકારી ભરતી રોકાયેલી છે. નોકરીઓ ક્યાં છે? નીતિન ગડકરીએ આર્થિક અનામત તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે, એક ‘વિચાર’ છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો પર વિચાર કરે.

4

ગડકરીએ કહ્યું હતું કે, લોકોને અનામત કેમ જોઇએ છે, જ્યારે દેશમાં નોકરી જ નથી તો... આના પર રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ગડકરીજી, તમે બિલકુલ સાચી વાત કરી, દરેક ભારતીય આ જ સવાલ પુછી રહ્યો છે, છેવટે નોકરીઓ ક્યાં છે?

5

નવી દિલ્હીઃ SC/ST એક્ટ અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર બેકફૂટ પર રહેલી ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક વિવાદિત નિવેદન આપીને મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. ગડકરીને પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરવી પડી, પણ ત્યાં સુધી મોડુ થઇ ગયું હતું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇને કેંન્દ્રીય મંત્રી પર કટાક્ષ કર્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધીએ ગડકરી પર કર્યો કટાક્ષ, કહ્યું- 'તમે સાચુ બોલ્યા, ક્યાં છે નોકરીઓ?'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.