સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે રાહુલ ગાંધીએ કર્યુ ખાસ ટ્વીટ, 7 નામ પૉસ્ટ કરી કહ્યું આ લોકોને કોઇને નથી માર્યા જાતે મરી ગ્યા....
ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે વર્તમાન બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ પણ સામેલ હતા. શાહેને વર્ષ 2014માં કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા. સોહરાબુદ્દીનનું જ્યારે એન્કાઉન્ટર થયુ હતું, ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલના લિસ્ટમાં સામેલ હરેન પંડ્યા ગુજરાતના ગૃહમંત્રી હતા, તેને વર્ષ 2003માં મારી નાંખવામાં આવ્યા હતા. લિસ્ટમાં એક નામ સીબીઆઇ કોર્ટના જસ્ટીસ લોયાનું પણ છે, તેનું હાર્ટ એટેક આવવાથી મોત થયુ હતું. જસ્ટીસ લોયા સોહરાબુદ્દીન શેખ મામલે સુનાવણી કરી રહ્યાં હતા.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કરતાં એક ખાસ ટ્વીટ કરી છે. રાહુલે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા કટાક્ષ કર્યો છે.
રાહુલે ટ્વીટ કરતાં લખ્યુ કે- 'આ બધાને કોઇએ માર્યા નથી, જાતે જ મરી ગયા.' આ ટ્વીટની સાથે રાહુલે હરેન પંડ્યા, જજ લોયા, તુલસીરામ પ્રજાપતિ, પ્રકાશ થોમ્બરે, શ્રીકાંત ખાંડલકર, કૌશરબી અને સોહરાબુદ્દીનના નામ લખ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -