રાહુલ ગાંધીની બજેટ પરની કઈ ટ્વિટે સૌથી વધુવાર રી-ટ્વિટ થવાનો બનાવ્યો રેકોર્ડ? સોશિયલ મીડિયામાં થઈ જોરદાર વાયરલ
માઇક્રો બ્લૉગિંગ સાઇટના એક નિવેદનમાં કહેવાયુ કે આ વર્ષે બજેટ સંબંધિત ટ્વીટ બજેટ 2018ની સરખામણીમાં 1.5 ગણા વધારે ટ્વીટ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલું આ ટ્વીટ, પાંચ વર્ષમાં તમારી નિષ્ફળતા અને તમારા અભિમાને અમારા ખેડૂતોનું જીવન બરબાદ કરી દીધુ. 17 રૂપિયા દરરોજ આપવા તેમનું અપમાન છે. આ ટ્વીટ સૌથી વધુવાર રી-ટ્વીટ કરવામાં આવેલા ટ્વીટમાંનું એક હતું.
નવી દિલ્હીઃ હાલમાં સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધીના એક ટ્વીટની જોરદાર ચર્ચા થઇ રહી છે. ટ્વીટરે સોમવારે કહ્યું કે, છેલ્લા (31 જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી) ચાર દિવસોના સમય દરમિયાન વચગાળાના બજેટ સંબંધિત આઠ લાખથી વધુ નોંધાયા, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ટ્વીટને સૌથી વધુ રી-ટ્વીટ કરવામાં આવ્યુ છે.
કંપનીએ કહ્યું કે, બજેટ ચર્ચા અને ડિસ્કશન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો અને આ દરમિયાન 14 લાખથી વધુ ટ્વીટ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -