મુસાફરોની ફરિયાદ બાદ રેલવેએ રજૂ કર્યુ કેટરિંગ કેટ કાર્ડ, જાણો શું છે કિંમતો, વધુ કિંમત લેવાય તો શું લેવાશે પગલા
આ ફરિયાદો અલગ-અલગ પોર્ટલ અને રેલવેના ટ્વિટર અકાઉંટ પર પોસ્ટ કરવામાં આવતી હતી. જે પછી રેલવેએ એક તસવીર શેર કરી છે. જેમાં ચા-કોફી, વેજ-નોનવેજ નાસ્તો અને વેજ-નોન વેજ થાળી અને પાણીની બોટલની કિંમતનો ઉલ્લેખ છે. સાથે જ એક સૂચના આપવામાં આવી છે કે મુસાફરોએ કેટરિંગ સર્વિસનું બિલ હંમેશા માગી લેવું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે નોન વેજ થાળીના 55 અને નોનવેજ નાસ્તાના 35 રૂપિયા છે. અને જો અહીં લખેલી કિંમત કરતા વધુ પૈસા માગવામાં આવે તો મુસાફરો ટ્વિટર હેંડલ @RailMinIndia પર ફરિયાદ કરી શકે છે.
વેજ થાળીની કિંમત રેલવેએ 50 રૂપિયા નક્કી કરી છે. જ્યારે નોન વેજ થાળીની કિંમત 55 રૂપિયા હશે. નવી પોલિસી પ્રમાણે આઈઆરસીટીસીને ટ્રેનોમાં ખાનપાનની જવાબદારી સોંપવામાં આવી છે. પીવાના પાણીની બોટલ રૂપિયા ૧૫માં મળશે.
નવી દિલ્લી: છેલ્લા કેટલાક સમયમાં મુસાફરોની અઢળક ફરિયાદો બાદ હવે રેલવેએ જમવાના મેનુ અને રેટ કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મુસાફરોની સતત ફરિયાદ હતી કે ટ્રેનમાં તેમની પાસેથી જમવાની વસ્તુઓ અને પાણીની બોટલના વધારે પૈસા લેવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -