✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાનપુર રેલ દુર્ઘટના પાછળ હતો ISIનો હાથ, દુબઈથી આવ્યા હતા પૈસા, જાણો અન્ય વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2017 09:41 AM (IST)
કાનપુર રેલ દુર્ઘટના પાછળ હતો ISIનો હાથ, દુબઈથી આવ્યા હતા પૈસા, જાણો અન્ય વિગતો
1

તેમને જણાવ્યું કે ત્રણેય આરોપીએ પુછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે યૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડાસાહનમાં એક રેલ્વે પાટાને ઉડાવવા માટે બોમ્બ લગાવવા માટે આઈએસઆઈ સાથે જોડાયેલા બ્રજેશ ગિરી નામનો એક નેપાળી નાગરિકે અમને ત્રણ લાખ રૂપિયા આપ્યા છે.

2

રાણાએ જણાવ્યું કે પુછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ ગત 20 નવેમ્બરે કાનપુરમાં થયેલા ઈંદૌર-પટણા રેલ દુર્ઘટનામાં 150 યાત્રીઓના મોત થયા હતા, જેને લઈને અમુક ‘પૉજિટિવ લીડ’ પ્રાપ્ત થઈ છે જેનાથી એટીએસ અને અન્ય કેંદ્રીય તપાસ એંજસીઓને તેની વ્યાપક સ્તર પર તપાસ માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

3

પૂર્વી ચંપારણ જિલ્લાના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર રાણાએ પત્રકારોને જણાવ્યું કે આદાપુર પોલીસની હદમાંથી પકડાયેલા આ આરોપીઓમાં મોતી પાસવાન, ઉમા શંકર પટેલ અને મુકેશ યાદવનો સમાવેશ થાય છે. તેમને જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓ પહેલાથી જ ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમના ઉપર ડઝનથી પણ વધુ ગુનાઓનો કેસ ચાલી રહ્યા છે.

4

તપાસ એંજસીઓએ તેની વ્યાપક સ્તર પર તપાસ માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓની પુછપરછ દરમિયા કબલ્યું હતું કે અમે રેલને નિશાન બનાવવા માટે આઈએસઆઈ સાથે શંકાસ્પદ રીતે સંબંધ રાખનાર પાડોશી દેશ નેપાળના એક નાગરિક માટે કામ કરતા હતા.

5

મોતિહારી: બિહાર પોલીસે પૂર્વી ચંપારણ જિલ્લામાં ત્રણ ગુનેગારોની ધરપકડ કર્યા બાદ રેલ્વેને નિશાન બનાવવા માટે શંકાસ્પદ પાકિસ્તાની આઈએસઆઈ થી લિંકનો ભાંડાફોડનો દાવો કરતા જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી જાણવા મળ્યું છે કે ગત નવેમ્બર મહિનામાં બનેલા કાનપુર રેલ દુર્ઘટનામાં તેમનો હાથ હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાનપુર રેલ દુર્ઘટના પાછળ હતો ISIનો હાથ, દુબઈથી આવ્યા હતા પૈસા, જાણો અન્ય વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.