✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘જુઠ્ઠાણાંના મારા પ્રયોગો’, મોદી પર રાજ ઠાકરેએ કાર્ટૂન દ્વારા કર્યો કટાક્ષ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2017 12:48 PM (IST)
1

થોડા દિવસ પહેલા જ રાજ ઠાકરેએ અંડરવર્લ્ડ ડોન દાઉ ઇબ્રાહિમને લઈને પીએમ મોદી પર એક કાર્ટૂન બનાવ્યું હતું. આ કાર્ટૂનમાં દાઉદ પીએમ મોદીને ખેંચતો પાકિસ્તાનની સરહદથી ભારતની સરહદમાં લાવતો હતો અને પીએમ મોદી કહી રહ્યા હતા, ‘જુઓ ખેંચતા લાવ્યો કે નહીં’

2

ગાંધી જયંતીના અવસર પર બનાવવામાં આવેલ આ કાર્ટૂનમાં રાજ ઠાકરેએ પીએમ મોદી અને મહાત્મા ગાંધીનું ચિત્ર બનાવ્યું છે. તેમણે ગાંધીજીના પુસ્તક પર ‘સત્ય સાથે મારા પ્રયોગો’ દ્વારા પીએમ પર કટાક્ષ કર્યો છે. તેમણે કાર્ટૂનમાં પીએમના હાથમાં પણ એક પુસ્તક આપ્યું છે અને તેના પર લખ્યું છે, ‘જુઠ્ઠાણાં સાથે મારા પ્રયોગો’. સાથે જ તેમણે કેપ્શન લખ્યું છે, ‘એક જ માટીમાંથી બનેલ બે લોકો’

3

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરાએ ફરી એક વખત પોતાના ફેસબુક પેજ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતું એક કાર્ટૂન પોસ્ટ કર્યું છે. પોતા પેજ પર શેર કરેલ વિતેલા કાર્ટૂન્સની જેમ જ આ કાર્ટૂન પણ રાજ ઠાકરેએ ખુદ બનાવ્યું છે. રાજ ઠાકરેએ થોડા દિવસ પહેલા પોતાના સત્તાવાર ફેસપુક પેજ પર એક મોટો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘જુઠ્ઠાણાંના મારા પ્રયોગો’, મોદી પર રાજ ઠાકરેએ કાર્ટૂન દ્વારા કર્યો કટાક્ષ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.