✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CMના ચૂંટણી પોસ્ટર સામે જ BJPના ક્યાં મંત્રી બેસી ગયા ટોયલેટ કરવા, જાણો વિગતરાજસ્થાનમાં ભાજપના ક્યા મંત્રીએ CMના પોસ્ટર પાસે જ કર્યો પેશાબ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2018 10:11 AM (IST)
1

સરકાર સ્વચ્છ ભારત અભિયાન ઝુંબેશ ચલાવી રહી છે તે દરમિયાન સરકારના પ્રધાનની આ તસવીરથી જાહેર પક્ષ મૂંઝવણમાં મુકાયો છે.

2

જોકે પ્રધાને પોતે કંઈ ભૂલ કરી હોવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે, રેલી સ્થળે દૂર દૂર સુધી યુરિનલની કોઈ વ્યવસ્થા નહોતી. તેમણે એમ પણ કહ્યું કે, જાહેરમાં શૌચ સ્વચ્છતાને પ્રભાવિત કરે છે. પેશાબ કોઈ રોગચાળો નથી ફેલાવતો.

3

શંભુસિંહે વધુમાં એમ પણ કહ્યું હતું કે, જાહેરમાં પેશાબ તો જૂની પરંપરા છે, કંઈ ખોટું નથી કર્યું. રેલીમાં અઢી લાખ લોકો ઉમટ્યા હતા પરંતુ યુરિનલની વ્યવસ્થા નહોતી તે મુદ્દો પણ પ્રકાશમાં આવ્યો હતો.

4

અજમેરમાં ભારતીય જનતા પાર્ટીની યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન ક્લિક થયેલી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસવીરમાં રાજ્યના પ્રધાન શંભુસિંહ જાહેરમાં પેશાબ કરતા નજરે પડે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • CMના ચૂંટણી પોસ્ટર સામે જ BJPના ક્યાં મંત્રી બેસી ગયા ટોયલેટ કરવા, જાણો વિગતરાજસ્થાનમાં ભાજપના ક્યા મંત્રીએ CMના પોસ્ટર પાસે જ કર્યો પેશાબ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.