રાજ્યસભા ચૂંટણીઃ 87 ટકા ઉમેદવાર કરોડપતિ, જાણો કોણ છે સૌથી વધુ ધનિક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Mar 2018 08:16 AM (IST)

1
કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી પાસે 649 કરોડ રૂપિયાથી વધારે અને ટીડીપીના સી રમેશ પાસે 258 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટી છે.
2
સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન પાસે 1,001 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે. જ્યારે જનતાદળ સેક્યુલરના બીએમ ફારુક પાસે 766 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
3
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ જેડીયુના મહેન્દ્ર પ્રસાદ 4078 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી અમીર ઉમેદવાર છે.
4
નવી દિલ્હીઃ રાજ્યસભાની 59 સીટો માટે 23 માર્ચે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં એક પેટાચૂંટણી પણ સામેલ છે. મોટાભાગના રાજ્યોમાં ઉમેદવાદ બિનહરીફ વિજેતા જાહેર થશે તો ક્યાંક કાંટાની ટક્કર પણ થશે. રાજ્યસભાની ચૂંટણી લડતા 87 ટકા ઉમેદવાર કરોડપતિ છે.