✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુખોઈ-30 લડાકૂ વિમાનમાં ઉડાન ભરનારી પ્રથમ મહિલા રક્ષામંત્રી બન્યા સીતારામન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2018 04:22 PM (IST)
સુખોઈ-30 લડાકૂ વિમાનમાં ઉડાન ભરનારી પ્રથમ મહિલા રક્ષામંત્રી બન્યા સીતારામન
1

જણાવી દઈએ કે રક્ષામંત્રી નિર્મલા સીતારામન સેનાના ત્રણેય અંગોનો જૂસ્સો વધારતી નજર આવી રહી છે. તેના પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારામન આ મહીનામાં ‘રક્ષામંત્રી ડે એટ સી’ અભિયાનમાં ભાગ લેવા માટે ગોવામાં ભારતીય નૌસેના સ્ટેશન આઈએનએસ પહોચ્યાં હતા.

2

3

નવી દિલ્લી: રક્ષામંત્રી નિર્મલા સીતારામનએ બુધવારે જોધપુરના એરફોર્સ બેઝથી સુખોઈ-30 લડાકૂ વિમાનમાં ઉડાન ભરી હતી. તેઓ પ્રથમ મહિલા રક્ષામંત્રી છે જેમણે લડાકૂ વિમાનમાં ઉડાન ભરી હોય, તેના પહેલા 25 નવેમ્બરે 2009માં ત્રણેય સેનાના સુપ્રીમ કમાંડર તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પૂણેમાં સુખોઈમાં ઉડાન ભરી ચુકી છે.

4

સુખોઈ વાયુસેનાનું સૌથી શ્રૈષ્ઠ લડાકૂ વિમાન છે. હાલમાંજ સીતારામને ગોવામાં દેશના સૌથી મોટા નૌસૈનિક યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • સુખોઈ-30 લડાકૂ વિમાનમાં ઉડાન ભરનારી પ્રથમ મહિલા રક્ષામંત્રી બન્યા સીતારામન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.