હવે 50 અને 20 રૂપિયાની નવી નોટો આવશે બજારમાં , જાણો શું કરાશે જૂની નોટોનું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2016 03:36 PM (IST)

1
જ્યારે 50 રૂપિયાની નોટ પર બન્ને નંબર પેનવ પર આવનાર ઈનસેટ લેટરને હટાવવામાં આવશે.
2
20 રૂપિયાની નવી નોટમાં બન્ને નંબર પેનલ પર ઈનસેટ લેટર ‘L’ લખેલું હશે.
3
હાલ આરબીઆઈ 50 અને 20 રૂપિયાની નોટોમાં થોડો ફેરફાર કરવા જઈ રહ્યું છે.
4
જો કે 50 અને 20 રૂપિયાની જૂની નોટો પણ ભારતીય ચલણમાં રહેશે.
5
નવી દિલ્લી: ભારતીય રિઝર્વ બેંકે નોંટબંધી પછી એક મોટી જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે હવે જલ્દીથી 50 અને 20 રૂપિયાની નોટ બજારમાં જોવા મળશે.