✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Republic Day: રાજપથ પર સૈન્ય શક્તિની સાથે જોવા મળી મહિલા શક્તિ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jan 2018 08:53 AM (IST)
1

પરેડ દરમિયાન પ્રથમવાર બીએસએફની 106 મહિલા બાઇકર્સ સ્ટંટ કરતી જોવા મળી હતી. મહિલા શક્તિની સાથે રાજપથ એરફોર્સે પર પોતાની તાકાત બતાવી હતી. એરફોર્સે સુખોઇ, એમકે 4, સુપર હરક્યુલિસ, ગ્લોબમાસ્ટર, જગુઆર વિમાનોએ પોતાની તાકાત દર્શાવી હતી. તે સિવાય રાજપથ પર વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

2

નવી દિલ્હીઃ આજે દેશ 69મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. પરેડ દરમિયાન સ્વદેશી રડાર સ્વાથી. આ રડેર એક સાથે સાત ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. તે સિવાય સ્વદેશી નિર્ભય મિસાઇલ, આકાશ મિસાઇલ સિસ્ટમ અને ટી-90 ભીષ્મ ટેન્ક પણ સામેલ કરવામાં આવી હતી. તે સિવાય દુનિયાની એકમાત્ર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસને પણ પરેડમાં સામેલ કરવામાં આવી હતી.

3

પરેડ દરમિયાન સ્વદેશી રડાર સ્વાથી. આ રડેર એક સાથે સાત ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. તે સિવાય સ્વદેશી નિર્ભય મિસાઇલ, આકાશ મિસાઇલ સિસ્ટમ અને ટી-90 ભીષ્મ ટેન્ક પણ સામેલ કરવામાં આવી હતી. તે સિવાય દુનિયાની એકમાત્ર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસને પણ પરેડમાં સામેલ કરવામાં આવી હતી.

4

5

આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાયુસેનાના શહીદ ગરૂડ કમાન્ડો જેપી નિરાલાને શાંતિકાળના સૌથી મોટા વિરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહીદ ગરૂડ કમાન્ડો જેપી નિરાલાને મરણોપરાંત અશોક ચક્ર એનાયત કરાયું હતું. તેમની પત્નીએ રાષ્ટ્રપતિ પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. પુરસ્કાર આપતા સમયે રાષ્ટ્રપતિ ભાવુક થઇ ગયા હતા.

6

7

8

9

10

11

12

  • હોમ
  • India-news
  • દેશ
  • Republic Day: રાજપથ પર સૈન્ય શક્તિની સાથે જોવા મળી મહિલા શક્તિ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.