✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગૌહાટીમાં એક વેપારીના ઘરમાંથી નવી નોટોમાં 1.55 કરોડ રૂપિયા મળ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2016 07:36 AM (IST)
1

શહેરના બેલટોલામાં તેના મકાન પર દરોડા દરમિયાન પોલીસને નવી નોટોમાં 1,54,81,000 રૂપિયા જપ્ત કર્યા. અનિલ ગુમાર ઝાએ જણાવ્યું કે, 1,54,06,000 રૂપિયા 2000-2000ની નવી નોટમાં હતા અને બાકીના 75,000 રૂપિયા 500-500 રૂપિયાની નવી નોટમાં હતા. પોલીસે આ કેસ આવકવેરા વિભાગને સોંપી દીધો છે જે હવે આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

2

એડિશનલ પોલીસ કમિશ્નર (સીઆઈડી) અનિલ ગુમારે ઝાએ જણાવ્યું કે, એક ગુપ્ત સૂચનાના આધારે સીઆઈડી ટીમને હાર્દી સિંહ બેદીના ઘરેથી આ રકમ જપ્ત કરી. બેદી એક હોટલ અને બાર ચલાવે છે અને તેણે શહેરમાં ભાડા પર દુકાન આપી છે.

3

ગૌહાટીઃ અસમ પોલીસે સોમવારે ગૌહાટીમાં એક સ્થાનિક વેપારીના ઘર પર દરોડો પાડતા ત્યાંથી 2000 અને 500 રૂપિયાની નવી નોટો અંદાજે 1.55 કરોડની કિંમતની જપ્ત કરી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગૌહાટીમાં એક વેપારીના ઘરમાંથી નવી નોટોમાં 1.55 કરોડ રૂપિયા મળ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.