✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંત કબીરની મજાર પર યોગીએ ના પહેરી ટોપી, મોદીએ ચઢાવી ચાદર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jun 2018 03:10 PM (IST)
સંત કબીરની મજાર પર યોગીએ ના પહેરી ટોપી, મોદીએ ચઢાવી ચાદર, જુઓ તસવીરો
1

1518માં આ જ જગ્યાએ સંત કબીર દાસનું મૃત્યુ થયું હતું.

2

સંતકબીર નગર જિલ્લામાં નાનું ગામ મગહર વારાણસીથી 200 કિમી દુર છે. મગહર વિશે કહેવાતું હતું કે, અહીં મરનારો વ્યક્તિ નરકમાં જાય છે. કબીરએ આ અંધવિશ્વાસને તોડવા માટે અંતિમ સમય મગહરમાં વિતાવ્યા હતા.

3

પીએમે મહાગઠબંધન પર પણ નિશાન સાધ્યું, તેમને કહ્યું કે, સત્તાની લાલચ એવી છે કે ઇમર્જન્સી લગાવવા વાળા અને ઇમર્જન્સીનો વિરોધ કરવાવાળા ખભે ખભા મિલાવીને ખુરશી હડપવામાં લાગ્યા છે. આ લોકો માત્ર પોતાના પરિવારોના હિતો માટે જ ચિંતિત છે.

4

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષોને શાંતિ અને વિકાસ નહીં, કલહ અને અશાંતિ જોઇએ છે. તેમને લાગે છે કે, જેટલો અસંતોષ અને અશાંતિનું બનાવશો તેટલો રાજકીય લાભ થશે. સત્ય એ છે કે આવા લોકો જમીનમાંથી કપાઇ ચૂક્યા છે, તેમને અંદાજો નથી કે સંત કબીર, મહાત્મા ગાંધી, બાબા સાહેબને માનનારા આપણા દેશનો સ્વભાવ છે.

5

પીએમ મોદીએ કબીરના સંદેશને યાદ કરતાં વિપક્ષ પર હુમલો કર્યો, તેમને કહ્યું કે, સંત કબીર જાતી પાતીમાં વિશ્વાસ ન હોતાં કરતાં, તે માનતા હતા કે બધા એકસરખા છે. આપણે કબીરનો બુદ્ધિપરખ સંદેશ લોકો સુધી લઇ જઇશું અને ન્યૂ ઇન્ડિયાને આકાર આપીશું.

6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત કબીરની નગરી મગહરમાં લોકોને સંબોધિત પણ કર્યા.

7

બાદમાં, તેમને ટોપી હાથમાં લેવાનું કહ્યું તો તેનો પણ તેમને ઇનકાર કરી દીધો. પછી યોગી વ્યવસ્થા વિશે પુછવા લાગ્યા હતા.

8

યોગી કબીરની મજાર પર ગયા પણ સંરક્ષકે તેને ટોપી પહેરાવવાની કોશિશ કરી, તો યોગીએ તેનો હાથ પકડી લીધો અને ઇશારો કરીને ના પાડી દીધી હતી.

9

વળી, પીએમના પ્રવાસના એક દિવસ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તૈયારીઓને જોવા મગહરનો પ્રવાસ કર્યો હતો.

10

નવી દિલ્હીઃ સંત કબીર દાસની 620મા પ્રાગટ્ય દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મગહર પહોંચ્યા, કબીરની સમાધી સ્થળ પર પીએમ મોદીએ મજાર પર ચાદર ચઢાવી અને માથું ટેકવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • સંત કબીરની મજાર પર યોગીએ ના પહેરી ટોપી, મોદીએ ચઢાવી ચાદર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.