બિહાર: સપના ચૌધરીના કાર્યક્રમમાં બેકાબૂ થઈ ભીડ, ભાગદોડ મચી જતાં એકનું મોત
પ્રાપ્ત જાણકારી પ્રમાણે અહીં છઠ મહોત્સવને લઈને સપનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સપનાનો ડાન્સ જોવા આવેલી ભીડ સ્ટેજ નજીક જવા માંગતી જેઓને રોકતા લોકો બેકાબૂ થઈ ગયા હતા. અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ સપનાએ નારાજગી વ્યક્ત કરી હતી અને માત્ર બે જ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારના બેગુસરાયમાં સપના ચૌધરીના ડાન્સ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે કાર્યક્રમ દરમિયાન ભારે હંગામો થયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી અને પંડાલ તૂટી ગયો હતો. ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થઈ ગયા છે.
બેગુસરાય: હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીના બિહારમાં એક કાર્યક્રમમાં શુક્રવારે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને કેટલાક લોકો ઘાયલ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -