56ની છાતીની સુપર એર સ્ટ્રાઈક: PoKમાં ઘૂસીને 300 આતંકીઓને ઠાર માર્યા, હુમલાની મોટી વાતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Feb 2019 10:10 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
આતંકી ઠેકાણાં પર હુમલમાં કેટલું નુકશાન પહોંચ્યુ છે, તેની માહિતી હજુ સુધી નથી મળી શકી. કાશ્મીરમાં એલઓસી પર તનાવની સ્થિતિ છે. એરફોર્સ બેઝમાં હાઇ એક્ટિવિટી જોવા મળી રહી છે.
14
મોડી રાત્રે લગભગ 3.30 વાગે ભારતીય જેટે પાકિસ્તાનની અંદર ટારગેટ કર્યા છે. પુલવામાં હુમલા બાદથી જ ભારત તરફથી મોટી કાર્યવાહીના સંકેત આપવામાં આવી રહ્યાં હતાં.
15
સુત્રોના આધાર પર કહેવાઇ રહ્યું છે કે, મિરાજ ફાઇટર જેટે પાકિસ્તાનના આતંકી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે. પાકિસ્તાનની સેનાએ ખુદ આ વાતને સ્વીકારી છે કે ભારતના વિમાન સીમા પાર કરીને પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસ્યા.
16
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ પર મોટી કાર્યવાહીના સમાચારો આવી રહ્યાં છે. ભારતના 12 મિરાજ 2000 જેટએ પાકિસ્તાનમાં 1000 કિલોમાં બૉમ્બ ફેંક્યા છે. જોકે અત્યાર સુધી ભારતીય વાયુસેના તરફથી સ્પષ્ટ કરવામાં આવી છે.