SBI એ આપી નવા વર્ષની ભેટ, હોમ-કાર સહિતની લૉનના વ્યાજદરમાં કલ્પના બહારનો ઘટાડો, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2017 04:09 PM (IST)
1
આ સાથે જ હોમ લૉન માટેનો નવો રેટ 8 ટકા થયો જે પહેલા 8.9 ટકા હતો.
2
સાથે જ બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેડિંગ રેટ (MCLR) જે પહેલા 8.90% હતો તેને હવે 8% કરી દીધો છે. MCLR એ બેંચમાર્ક લેંડિંગ રેટ છે જેની સાથે તમામ લૉન પ્રોડક્ટ સંકળાયેલી છે.
3
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ લેડિંગ રેટમાં 0.90%નો ઘટાડો કર્યો છે. 2008ના બાદ થયેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડાનો અમલ 1લી જાન્યુઆરી, 2017થી શરૂ થઈ ગયો છે.