✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SC-HCની કાર્યવાહીનું થશે LIVE ટેલિકાસ્ટ, સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2018 02:33 PM (IST)
1

કોર્ટે આ મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવતા કહ્યું કે, ભારતમાં કોર્ટ બધા માટે ખુલ્લી રાખવાની વ્યવસ્થા, લોકોને કોર્ટ આવવાની જરૂર નહીં પડે. સરકાર આ માટે જરૂરિ નિયમ બનાવે. ટીવી પર જ ટેલિકાસ્ટ થાય અને આ માટે અલગથી વેબસાઇટ બનાવી શકાય તેવી દલીલ પણ સ્વીકારી લીધી હતી. આમ હવે ઘરે બેસીને કેસની સુનાવણી અને ફેંસલો સાંભળી શકાશે.

2

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ફેંસલાના હિસાબે આજે મહત્વનો દિવસ છે. કોર્ટે પહેલા પ્રમોશનમાં અનામતને લીલી ઝંડી આપી. જે બાદ આધાર અંગે મહત્વનો ચુકાદો આપ્યો. આ પછી ત્રીજા મહત્વના ફેંસલામાં કોર્ટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના લાઇવ ટેલિકાસ્ટને લીલી ઝંડી આપી દીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • SC-HCની કાર્યવાહીનું થશે LIVE ટેલિકાસ્ટ, સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.