✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધી: 500-1000ની નોટો અંગે સુપ્રીમે આપ્યો શું મહત્વનો ચુકાદો, જાણો શું છે નિર્ણય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2016 04:06 PM (IST)
1

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તેણે નક્કી કરેલી મહત્તમ 24,000 રૂપિયાના વિથડ્રોઅલની મર્યાદાને અનુસરીને લોકોને એટલી રકમ મળે જ તેવી વ્યવસ્થા કરે.

2

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે 500-1000ની જૂની નોટો વાપરવાની સમય મર્યાદા વધારવાની મનાઈ ફરમાવી છે. સરકારી હોસ્પિટલો, રેલવે ટિકીટ વગેરે પર 500-1000ની જૂની નોટો નહિ ચાલી શકે.

3

આઠ નવેમ્બરે નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીને પાંચ જજોની બેંચે આ ફેંસલો આપ્યો છે.

4

ઉલ્લેખનીય છે કે 500-1000ની જૂની ચલણી નોટો લોકો પોતાના બેંક અકાઉંટમાં 30 ડિસેમ્બર સુધીમાં જમા કરાવી શકે છે.

5

જિલ્લા કો-ઓપરેટીવ બેંકોમાં 11થી14 નવેમ્બરની વચ્ચે જમા થયેલા 8000 કરોડ રૂપિયા એક્સચેંજ કરાવવાની અટર્ની જનરલની બાંયધરીને સુપ્રીમે માન્ય રાખી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નોટબંધી: 500-1000ની નોટો અંગે સુપ્રીમે આપ્યો શું મહત્વનો ચુકાદો, જાણો શું છે નિર્ણય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.