✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આખું કેરલ ધોધમાર વરસાદમાં ડૂબ્યું, તબાહીની આવી છે ભયાનક તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 12:15 PM (IST)
આખું કેરલ ધોધમાર વરસાદમાં ડૂબ્યું, તબાહીની આવી છે ભયાનક તસવીરો
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

નવી દિલ્હીઃ કેરાલા સહિત દેશભરમાં વરસાદે કેર મચાવી દીધો છે, ભારે વરસાદ અને પુરે મચાવેલી તબાહીથી કેરાલામાં 187 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે આખા દેશની વાત કરીએ તો સાત રાજ્યોમાં કુલ 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેરાલામાં આવી પુરની સ્થિતિ ક્યારે પણ નથી બની, ઇડુક્કીના કરીમબન બ્રિઝની આસપાસના વિસ્તારોના તમામ ઘરો વરસાદમાં ધોવાઇ ગયા છે અને હજુ પણ કેટલાય ઘરો પાણીમાં ડુબેલા છે. અહીંની પેરિયાર નદી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે પુરની સ્થિતિ વધુ વિકટ બની છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આખું કેરલ ધોધમાર વરસાદમાં ડૂબ્યું, તબાહીની આવી છે ભયાનક તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.