✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇન્ડિયન આર્મીએ આ રીતે તોડી પાડ્યા આતંકના અડ્ડાઓ, 21 મહિના બાદ પહેલીવાર સામે આવી સર્જિકલ સ્ટ્રાઇકની તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jun 2018 09:41 AM (IST)
1

આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવા વાળા લોકોને પણ જવાબ મળી ગયો છે.

2

ત્યારબાદ ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાની વાતને પાકિસ્તાન સતત નકારતું રહ્યું, પણ હવે આ વીડિયો સબૂત તરીકે સામે આવ્યા બાદ પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર દુનિયાની સામે બેનકાબ થઇ ગયું છે.

3

ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકી અડ્ડાઓ તબાહ થઇ ગયા હતા અને લગભગ 50 આતંકી માર્યા ગયા હતા.

4

વર્ષ 2016 માં સેનાના બહાદુર જવાનોએ પીઓકેમાં ત્રણ કિમી અંદર ઘૂસીને આતંકના અડ્ડાઓનો સફાયો કરી દીધો હતો.

5

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ વર્ષ 2016માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇકલને અંજામ આપવાનો સબૂત દુનિયાને આપી દીધો છે.

6

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ વર્ષ 2016માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇકલને અંજામ આપવાનો સબૂત દુનિયાને આપી દીધો છે.

7

8

  • હોમ
  • India-news
  • દેશ
  • ઇન્ડિયન આર્મીએ આ રીતે તોડી પાડ્યા આતંકના અડ્ડાઓ, 21 મહિના બાદ પહેલીવાર સામે આવી સર્જિકલ સ્ટ્રાઇકની તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.