✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘સીટ બેલ્ટ બાંધી લો, આગળ મુશ્કેલ સમય છે’, ભાજપના દિગ્ગજ નેતાએ જ સરકાર પર નિશાન સાધ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2018 07:58 PM (IST)
‘સીટ બેલ્ટ બાંધી લો, આગળ મુશ્કેલ સમય છે’, ભાજપના દિગ્ગજ નેતાએ જ સરકાર પર નિશાન સાધ્યું
1

તેણે આગળ લખ્યું કે, ઘણા લોકોને લાગે છે કે આખરી સંસદ સત્ર છે. હું પ્રાર્થના કરું છું કે આ સત્ર પૂરું ચાલે. કામ ન કરનારી સંસદમાં ઘણા જરૂરી કામ થઈ રહ્યા છે. વિપક્ષ જીતવાની સ્થિતિમાં છે.

2

આ દરમિયાન ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું કે, અમે સીટ બેલ્ટ બાંધી લેવાની સલાહ આપીએ છીએ. કારણકે આગળ મુશ્કેલ સમય છે. અમે પહેલાં જ સંસદમાં કોઈ કામકાજ વગરના સત્રનો અંદાજ લગાવ્યો હતો.

3

નવી દિલ્હીઃ મોદી સરકારની ચાર વર્ષમાં સૌથી મોટી અગ્નિપરીક્ષા થઈ રહી છે. વિપક્ષે મોદી સરકાર સામે સંસદમાં પ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. ધીમે ધીમે એનડીએના જૂના સાથીઓના પણ સૂર બદલાઈ રહ્યા છે. આજે હંગામાના કારણે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થઈ શક્યો નહોતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘સીટ બેલ્ટ બાંધી લો, આગળ મુશ્કેલ સમય છે’, ભાજપના દિગ્ગજ નેતાએ જ સરકાર પર નિશાન સાધ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.