કેજરીવાલ ભાષણ આપી રહ્યાં હતાં ને લોકોએ જાહેરમાં ખાંસી ખાઇને ઉડાવી મજાક, જાણો પછી શું થયુ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, બાદમાં ગડકરી અને ડૉ.હર્ષવર્ધને વચ્ચે પડીને દરમિયનગીરી કરી લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું આયોજન સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય પરિયોજના અને દિલ્હી જળ બોર્ડ તરફથી યમુના સ્વચ્છતા કાર્યક્રમના ઉદઘાટન પર કરવામાં આવ્યો હતો.
જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ ચાલુ કાર્યક્રમે જાહેરમાં એકસાથે ખાંસી ખાઇને મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી. જોકે, આ કાર્યક્રમમાં કેજરીવાલની સાથે બીજેપી મંત્રી નીતિન ગડકરી અને હર્ષવર્ધન પણ હાજર હતા.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કેટલાક લોકોએ જાહેરમાં જ મજાક ઉડાવી હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા કેજરીવાલ જ્યારે ભાષણ આપી રહ્યાં હતા ત્યારે કેટલાક લોકોએ તેમની ખાંસી ખાઇને મજાક ઉડાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -