✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આમીરે 'થ્રી ઈડિયટ્સ'માં જેનો રોલ કરેલો તે વાંગચુકને મેગ્સેસે એવોર્ડ, જાણો વાંગચુકે લેહમાં કરી છે કેવી કમાલ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 11:13 AM (IST)
1

વાંગચૂંક વિશે કહીએ તેમને 1988 માં પોતાની એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તે લદ્દાખમાં વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા 1988 માં સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખના સંસ્થાપક-નિર્દેશક પણ છે.

2

ફિલ્મ '3 ઇડિયટ્સ'માં આમિર ખાન વાળો 'ફૂનશૂક વાંગડ'નો રૉલ ખાસ કરીને એન્જિનીયર અને સંશોધક વાંગચૂકના જીવન પર જ આધારિત હતો.

3

4

આ ઉપરાંત બીજી ભારતીય તરીકે ડૉ. ભારત વાટવાનીને પણ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વાટવાણીને હજારો માનસિક રીતે બિમાર ગરીબોની સારવાર માટે ઉઠાવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓને લઇને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડને એશિયાનો નૉબલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે.

5

નવી દિલ્હીઃ આ વર્ષે રેમન મેગ્સેસે એવોર્ડના લિસ્ટમાં બે ભારતીય સામેલ છે. ડૉક્ટર ભારત વટવાની અને સોનમ વાંગચૂકને પોતાના ક્ષેત્રમાં વિશેષ રૂપથી ઉલ્લેખનીય કાર્ય કરવા માટે સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. સોનમ વાંગચૂકને પ્રકૃતિ, સંસ્કૃતિ અને શિક્ષણની દિશામાં મહત્વના યોગદાનને લઇને પુરસ્કૃત કરવામાં આવી રહ્યાં છે.

6

સોનમ વાંગચૂકને સરકારી સ્કૂલ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે સરકાર, ગ્રામીણ સમુદાયો અને નાગરિક સમાજના સહયોગથી 1994માં ઓપરેશન ન્યૂ હૉપ શરૂ કરવાનો શ્રેય પણ પ્રાપ્ત થયું છે. સોનમ વાંગચૂક એક લદ્દાખી અભિયંતા, સંશોધક અને શિક્ષણ સુધારક છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આમીરે 'થ્રી ઈડિયટ્સ'માં જેનો રોલ કરેલો તે વાંગચુકને મેગ્સેસે એવોર્ડ, જાણો વાંગચુકે લેહમાં કરી છે કેવી કમાલ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.