✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: આજે સોનિયા ગાંધીનો 70મો જન્મ દિવસ, લગ્ન બાદ બદલ્યું હતું નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2016 11:20 AM (IST)
PICS: આજે સોનિયા ગાંધીનો 70મો જન્મ દિવસ, લગ્ન બાદ બદલ્યું હતું નામ
1

2

1968માં રાજીવ ગાંધીએ હિંદુ વિધીથી તેમની સાથે લગ્ન કરી સોનિયા ગાંધી નામ આપ્યુ હતું.

3

4

5

નવી દિલ્લી: આજે એટલે કે 9 ડિસેમ્બરે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીનો 70મો જન્મ દિવસ છે.

6

7

8

થોડા સમય સુધી સોનિયા રાજકારણથી દૂર રહ્યા હતા. પણ રાજીવ ગાંધીની હત્યા બાદ 1997માં સોનિયા ગાંધી કોંગ્રેસમાં જોડાયા હતા. અને 1998માં તે પક્ષના અધ્યક્ષ બન્યા હતા. (રાહુલ ગાંધી સાથે સોનિયા ગાંધી)

9

10

ગલ 1965 18 વર્ષના સોનિયા ગાંધી રાજીવ ગાંધીને લંડનમાં મળ્યા હતા. તે સમયે રાજીવ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં એંજિનીયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. અહેવાલો મુજબ સોનિયા તે સમયે એક નાની લેંગ્વેજ કોલેજમાં ભણી રહ્યા હતા. કેમ્બ્રિજના વારસિટી રેસ્ટોરાંમાં તે વેઈટ્રેસ તરીકે કામ કરી રહ્યા હતા. જ્યાં તેઓ પહેલી વાર રાજીવ ગાંધીને મળ્યા હતા.

11

સોનિયા ગાંધીનો જન્મ લ્યુસિઆના નામના નાના ગામડામાં થયો હતો. તે સમયે તેમનું નામ એન્ટોનીયા એડવીજ એલ્બીના માઈનો હતું. તેમનો ઉછેર રૂઢીચુસ્ત રોમન કેથલિક પરિવારમાં થયો હતો. તેમના પિતા બેનિટ્ટો મુસોલીનીના સમર્થક હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • PICS: આજે સોનિયા ગાંધીનો 70મો જન્મ દિવસ, લગ્ન બાદ બદલ્યું હતું નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.