✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાઉથ સેક્સ બોંબ ગણાતી આ હોટ હિરોઇન પણ જોડાશે ભાજપમાં, પતિ છે MLA

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jan 2017 11:41 AM (IST)
સાઉથ સેક્સ બોંબ ગણાતી આ હોટ હિરોઇન પણ જોડાશે ભાજપમાં, પતિ છે MLA
1

ચર્ચા છે કે, નવનીત બીજેપીમાં જોડાઇ જાય પછી તેમના પતિ અને અપક્ષના ધારાસભ્ય રવિ રાણા પણ બીજેપીમાં જોડાઇ જશે. રવિ રાણા વિધાનસભા ચૂંટણીઓમાં બીજેપીને સપોર્ટ કરી ચૂક્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમની પત્ની એનસીપીમાં કામ કરવાની રીતથી નાખુશ છે.

2

3

નવનીત કૌર રાણાને યોગને પણ શોખ છે. આ શોખના કારણે તે બાબા રામદેવના ફેન્સ પૈકીની એક છે.નવનીતની તેના પતિ રવિ રાણા સાથે એક યોગ કેમ્પમાં મુલાકાત થઈ હતી. જે બાદ આ સંબંધને આગળ વધારવા બંનેએ બાબા રામદેવની પરમિશન લીધી હતી. નવનીત કૌરે રવિ રાણા સાથે એક સમૂહ લગ્ન સમારંભમાં લગ્ન કર્યા હતા.

4

5

6

તેમણે એમ પણ કહ્યું હતું કે, સીએમ ફડનવીસ અને મોટા બીજેપી નેતાઓ ઇચ્છે છે કે તેઓ જલ્દીથી બીજેપીમાં જોડાઇ જાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવનીત બીજેપીની ટિકિટ પર અમરાવતીની બેઠક પરથી 2019ની લોકસભા ચૂંટણી લડી શકે છે. નવનીતે અમરાવતી લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ, તેણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

7

8

9

10

11

12

નવનીતે ફિલ્મજગતને છોડીને રાજનીતિની દુનિયામાં પગ મુક્યો છે. નવનીત કૌરનો જન્મ 3 જાન્યુઆરી, 1986ના રોજ મુંબઈમાં થયો હતો. કૌરે મોટેભાગે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. નવનીતના માતા-પિતા પંજાબી મૂળના છે.

13

નવનીતના પિતા આર્મીમાં ઓફિસર હતા. 12મું પાસ કર્યા બાદ નવનીતે અભ્યાસ છોડીને એક મોડલ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન તેણીએ 6 મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું. કૌરે કન્નડ ફિલ્મ દર્શનથી ફિલ્મ કરિયર શરૂ કરી. આ ઉપરાંત તેણે તેલુગુ ફિલ્મ સીનુ, વસંથી અને લક્ષ્મીમાં એક્ટિંગ કરી.

14

2005માં તેલુગુ ફિલ્મ ચેતના, જગ્પથી, ગુડબોય અને 2008માં ભૂમાં તેણે એક્ટ્રેસ તરીકે કામ કર્યું. તે રિયાલિટી શો હુમ્મા-હુમ્મામાં પણ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ ચૂકી છે. નવનીતે મલયાલમ ફિલ્મ લવ ઈન સિંગાપુર ઉપરાંત પંજાબી ફિલ્મ લડ ગઈ પેંચમાં કામ કર્યું છે.

15

મુંબઈ: અભિનેત્રી અને એક્સ બિગ બૉસ કંટેસ્ટેંટ રિમી સેન અને ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને મૉડલ કશિશ ખાન બીજેપીમાં જોડાયા પછી હવે અન્ય એક હિરોઇન ભાજપમાં જોડાવાની હોવાના સમાચાર મળી રહ્યા છે. ચર્ચા છે કે એનસીપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી ચૂકેલી સાઉથની એક્ટ્રેસ નવનીત કૌર રાણા પણ બીજેપીમાં જોડાઈ શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સાઉથ સેક્સ બોંબ ગણાતી આ હોટ હિરોઇન પણ જોડાશે ભાજપમાં, પતિ છે MLA
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.